Friday, March 1, 2019

જિલ્લા શિક્ષણાધિકારી નો વય નિવૃત્તિ એ સન્માન કાર્યક્રમ

બનાસકાંઠા જિલ્લાના તમામ  સંચાલકશ્રી ઓને જણાવવાનું કે તારીખ 2-3-2019 ના રોજ સવારે 9:30 કલાકે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી રાવલ સાહેબ નો નિવૃત્તિ વિદાય સમારંભ રાખેલ હોઈ ગ્રાન્ટેડ શાળાના  સંચાલકશ્રીઓ સમયસર ઉપસ્થિત રહી  શકે તે માટે  શાળાના આચાર્યશ્રીઓ પોતાની શાળાના પ્રમુખશ્રી/મંત્રીશ્રીને જાણ કરે તેવી અપેક્ષા છે.

સ્થળ કાનુભાઈ મહેતા હોલ પાલનપુર