Thursday, December 27, 2018

અધિવેશન તા. 12.01.2012

બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શાળા સંઘ અને બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,પાલનપુરના સંયુક્ત ઉપક્રમે લાઇન્સ ક્લબ હોલ ,ડીસા મુકામે તા.12.01.2018 ને શનિવારના રોજ  જિલ્લા કક્ષાનું અધિવેશન યોજાશે. તેમાં જિલ્લાના સર્વ સંચાલક મંડળના આપ હોદ્દેદાર સાહેબો આમંત્રિત છો.

કુવારબા કન્યા વિદ્યાલય, પાલનપુર

વિવિધાક્ષલી વિદ્યામંદિર, ભીલડી