બનાસકાંઠા જિલ્લા શાળા સંચાલક મંડળ નો સંદેશ છે કે તારીખ 12 .1.2019 ના રોજ ડીસા મુકામે યોજાનાર અધિવેશનની તારીખ માં ફેરફાર કરવામાં આવેલ છે. નવી તારીખ નક્કી કરી ફરી દરેક શાળાના જાણ કરવામાં આવશે
પ્રમુખ= શ્રી અશ્વિનભાઈ ડી. પરમાર,મોબાઈલ = 9426392871 & મહામંત્રી= શ્રી હજારીમલ સી સોમાણી મોબાઈલ = 9428983621
Friday, January 4, 2019
Thursday, January 3, 2019
Thursday, December 27, 2018
અધિવેશન તા. 12.01.2012
બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શાળા સંઘ અને બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી,પાલનપુરના સંયુક્ત ઉપક્રમે લાઇન્સ ક્લબ હોલ ,ડીસા મુકામે તા.12.01.2018 ને શનિવારના રોજ જિલ્લા કક્ષાનું અધિવેશન યોજાશે. તેમાં જિલ્લાના સર્વ સંચાલક મંડળના આપ હોદ્દેદાર સાહેબો આમંત્રિત છો.
Friday, October 19, 2018
Saturday, October 13, 2018
Thursday, October 11, 2018
Wednesday, October 10, 2018
Tuesday, October 9, 2018
Monday, October 8, 2018
Friday, July 27, 2018
Subscribe to:
Posts (Atom)


